Wednesday, 25 August 2021

SOE( Schools of Excellence) Helpline

 મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત અમદાવાદ જિલ્લાની શાળાઓને શૈક્ષણિક સહયોગ મળી રહે તે હેતુથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ શહેર દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન અંતર્ગત ગુગલ ફોર્મના માધ્યમથી આપની શૈક્ષણિક જરૂરિયાત સંબંધિત પ્રશ્નો મેળવી માર્ગદર્શન આપવામાં આવશે. આપના આ પ્રશ્નો સંદર્ભે માર્ગદર્શન તાલુકાની વિષય નિષ્ણાત ટીમ દ્વારા આપવામાં આવશે


સ્કૂલ ઓફ એક્સેલન્સ વિરમગામ તાલુકો શાળાઓની યાદી 


સ્કૂલ ઓફ એક્સેલન્સ માંડલ તાલુકો શાળાઓની યાદી 


સ્કૂલ ઓફ એક્સેલન્સ દેત્રોજ તાલુકો શાળાઓની યાદી 


સ્કૂલ ઓફ એક્સેલન્સ અમદાવાદ કોર્પોરેશન શાળાઓની યાદી 


સ્કૂલ ઓફ એક્સેલન્સ ડાયેટ તજજ્ઞ વિષયવાર માર્ગદર્શન 




Monday, 27 February 2017

રાજય રમતોત્સવમાં અમદાવાદ જિલ્લાનો ઝળહળતો દેખાવ

ટીમ અમદાવાદ











                                   
લાંબીકૂદમાં ત્રીજાક્રમે વિજેતા (બહેનો વિભાગ)











જયેશભાઇ પટેલ લેકચરર, ડાયેટ-અમદાવાદ શહેેેર



















ટીમ અમદાવાદ સાથે જીસીઇઆરટીના રિર્સચ એસોસીયેટ
શ્રી સી.પી.પાલ્લીઆ



અન્ય પરિણામો 

  • વોલીબોલમાં ચેમ્પિયન (ભાઇઓ વિભાગ) 
  • ૧૦૦ મીટર દોડમાં પ્રથમક્રમે વિજેતા (ભાઇઓ વિભાગ) 
  • ગોળાફેંકમાં બીજા ક્રમે વિજેતા (ભાઇઓ વિભાગ) 
  • લાંબીકૂદમાં ત્રીજાક્રમે વિજેતા (ભાઇઓ વિભાગ) 
  • યોગમાં ત્રીજા ક્રમે વિજેતા (ભાઇઓ વિભાગ) 

Tuesday, 21 February 2017

ગણિત કોયડો

ચાર અંકની એવી સંખ્યા શોધો કે જેને,

૯ વડે ભાગો તો ૮ શેષ વધે
૮ વડે ભાગો તો ૭ શેષ વધે
૭ વડે ભાગો તો ૬ શેષ વધે
૬ વડે ભાગો તો ૫ શેષ વધે
૫ વડે ભાગો તો ૪ શેષ વધે
૪ વડે ભાગો તો ૩ શેષ વધે
૩ વડે ભાગો તો ૨ શેષ વધે
૨ વડે ભાગો તો ૧ શેષ વધે 
Objectives of DIET
Guidance regarding Education, Research and Training, Planning and Administration etc. then was being imparted through Institutions like National Council of Educational Research and Training (NCERT), National Institute of Educational Planning and Administration (NIEPA) and State Council of Educational Research and Training (SCERT) until the adoption of National Education Policy 1986. Below the state level, there were initial education but its activities were limited to pre-service training. In the same way, help was being provided in the field of Adult Education through the Central Adult Education Directorate of the National level and State Resource Centre’s (SRCs) at the state level.


Three Tier System District Level

During the period of implementation of National Policy on Education (NPE), functions of primers and adult education were so much extended and expanded that only agencies at the national and state level were not sufficient enough to cope up with the work. Retention of students and quality education became essential along with universalization of education. It was also essential that teachers get trained with new trends and innovations in education, educational methods, techniques and Teaching-Learning Material (TLM). Imparting training to in service teachers became a must, so that this get well-equipped. Until now, only school education was being emphasized while taking about improvement in education, but consideration of out of school-children is also equally important. This great work of making universalization of education and retention as well as making quality education available to all could not be done only through education system teachers and few private agencies. In fact, co-operation of different sections of the society non-government organizations (NGO), village people, panchayats etc. should be trained. The work was not limited to only implementation and expansion of the National and the State level. Then a need was felt to expand the same from the State level to the District level and that resulted in the establishment of “District Institutions of Education and Training”. Thus the third tier was added, which can perform the work of orientation of education in the whole of the district.