મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત અમદાવાદ જિલ્લાની શાળાઓને શૈક્ષણિક સહયોગ મળી રહે તે હેતુથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ શહેર દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન અંતર્ગત ગુગલ ફોર્મના માધ્યમથી આપની શૈક્ષણિક જરૂરિયાત સંબંધિત પ્રશ્નો મેળવી માર્ગદર્શન આપવામાં આવશે. આપના આ પ્રશ્નો સંદર્ભે માર્ગદર્શન તાલુકાની વિષય નિષ્ણાત ટીમ દ્વારા આપવામાં આવશે
સ્કૂલ ઓફ એક્સેલન્સ વિરમગામ તાલુકો શાળાઓની યાદી
સ્કૂલ ઓફ એક્સેલન્સ માંડલ તાલુકો શાળાઓની યાદી
સ્કૂલ ઓફ એક્સેલન્સ દેત્રોજ તાલુકો શાળાઓની યાદી
સ્કૂલ ઓફ એક્સેલન્સ અમદાવાદ કોર્પોરેશન શાળાઓની યાદી
સ્કૂલ ઓફ એક્સેલન્સ ડાયેટ તજજ્ઞ વિષયવાર માર્ગદર્શન
No comments:
Post a Comment